Krishi Vigyan Kendra Mangl Bharti: Advisory
District Level Advisory
KVK MANGALBHARTI · 14 Jul 2026, 04:04 PM IST
ખેડૂત મિત્રો માટે અગત્યની સૂચના!
ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા આયોજિત સામાજિક જવાબદારી પરિષદ 2026 અંતર્ગત કિસાન સારથી એપ મારફતે યોજાનાર ઓનલાઈન મતદાનમાં આપ સૌને સહભાગી થવા હાર્દિક આમંત્રણ.
તારીખ: 15 જુલાઈ 2026 સમય: બપોરે  12.30 થી  2.450વાગ્યેDownload link 
https://play.google.com/store/apps/details?id=com.kisansarthi.farmer
કિસાન સારથી એપમાં લોગિન કરીને સરળતાથી મતદાન કરો અને કૃષિ વિકાસ માટે આપનો મૂલ્યવાન પ્રતિસાદ આપો.
મદદ માટે:સંપર્ક: 8141150500
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મંગલભારતીજી. છોટાઉદેપુર